Mutual Fund: દરરોજ 500 રૂપિયાનું રોકાણ તમને બનાવી શકે છે કરોડપતિ, સમજો ઈન્વેસ્ટમેન્ટ ફોર્મ્યૂલા
Mutual Fund: આજના સમયમાં એસઆઈપી રોકાણનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. કોઈપણ ઈન્વેસ્ટર 15x15x15 ની ફોર્મ્યૂલા અપનાવી એસઆઈપી દ્વારા કરોડપતિ બની શકે છે. નોંધનીય છે કે તમારે દરરોજ 500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આજના સમમાં મ્યૂચુઅલ ફંડ્સ (Mututl Funds SIP) માં એસઆઈપી દ્વારા રોકાણ કરવું ખુબ લોકપ્રિય બની ચુક્યુ છે. આવો જાણીએ તમે કઈ … Read more