કલર ઈલેક્શન કાર્ડ: પહલાજ કલર ઈલેક્શન કાર્ડ સેવા તાજેતરમાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે દરેક ભારતીય નાગરિકને તેમનું કલર ઈલેક્શન કાર્ડ ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે. ચાલો જાણીએ કે કેવી રીતે રંગીન ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવું. Voter ID Card
Also read મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
રંગમાં ચૂંટણી કાર્ડ
મતદારો નવા રંગીન ચૂંટણી કાર્ડ આપીને તેમના જૂના ચૂંટણી કાર્ડ કાઢી નાખશે. રંગીન ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો. ભારતના ચૂંટણી પંચે 1 ફેબ્રુઆરીથી ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાની મંજૂરી આપવા માટે ઈ-એપિક નામની તદ્દન નવી સેવા રજૂ કરી છે.
તમે તમારા ચૂંટણી કાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે આ સેવાનો ઉપયોગ કરી શકો છો અને તમારો એપિક નંબર દાખલ કરીને તેને ઘરે છાપી શકો છો, જેને તમારા ચૂંટણી કાર્ડ નંબર અથવા સંદર્ભ નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે.
read also કોઈપણ અવાજ કોપી કરે, કાર ચલાવવાના અવાજ થી લઈ બંદૂક ની ગોળી પણ ફોડે, 40 જેટલા અવાજ કાઢે,
હવે ઘરે બેઠા બનાવી શકો છો કલર Voter ID Card
પોસ્ટ ટાઈટલ | કલર ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો |
પોસ્ટ નામ | કલર ચુંટણી કાર્ડ (કલર Voter ID Card) |
રાજ્ય | ગુજરાત-ભારત |
સંસ્થા | ભારતીય ચૂંટણીપંચ |
સુવિધા | ઓનલાઈન |
ઓનલાઇન રંગીન ચૂંટણી મતદાન nvsp.in પર ડાઉનલોડ કરો
હવે, ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ પરથી ડિજિટલ મતદાર કાર્ડ ડાઉનલોડ કરવું સરળ છે. આ પોર્ટલ ચૂંટણી કાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કરવાની ક્ષમતા ઉપરાંત તેને સંપાદિત કરવા માટેના અસંખ્ય વિકલ્પો પ્રદાન કરે છે.
Also read JAVAHAR NAVODAY ENTRANCE EXAM OLD PAPER
હું મારું મતદાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકું?
જેના મોબાઈલ નંબર ચૂંટણી કાર્ડ સાથે જોડાયેલા છે તે દરેક માટે ચૂંટણી કાર્ડ સરળતાથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે.
Also read તમારું નામ બોલતાની સાથેજ ખુલશે તમારા મોબાઈલનો લોક
મોબાઈલ દ્વારા ચૂંટણીકાર્ડ માટે અરજી કરો | Apply For Voter ID Card Online In Gujarat
1) સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ માં Voter Helpline application ઇન્સ્ટોલ કરવાની રહેશે. જે playstore અને appstore માંથી તમે download કરી શકો છો.
Also read Google Translate : Best Translator App

2) એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધા બાદ તેને ઓપન કરશો એટલે તમને નીચે દર્શાવેલ મુજબ પેજ જોવા મળશે જેમાં તમે Login, Registration કરી શકો છો. જો તમારે લોગીન કર્યા વગર જ ચૂંટણી કાર્ડ માટે અરજી કરવી હોય તો તમે Skip Login કરી શકો છો.
Also read ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નવી ભરતી જાહેર

3) Skip Login કર્યા બાદ તમનેે નીચે દર્શાવેલ મુજબ પેજ જોવા મળશે
જેમાં તમારે Explore પર ક્લિક કરવાનું રહેશે , ત્યારપછી Apply Online (New) પર ક્લિક કરવાનું રહશે,પછી New Voter Registation pr ક્લિક કરવાનું રહેશે.
read also કોઈપણ અવાજ કોપી કરે, કાર ચલાવવાના અવાજ થી લઈ બંદૂક ની ગોળી પણ ફોડે, 40 જેટલા અવાજ કાઢે,

4) ત્યારબાદ તમને ફોર્મ જૉવા મળશે તેમાં તમને વિગતો જોવા મળશે જેમાં જન્મ તારીખ રાજ્ય અને જન્મ તારીખ નો પુરાવો અપલોડ કરવાનો
જન્મતારીખ માટે ડોક્યુમેન્ટ્સ
- આધાર કાર્ડ
- જન્મ નો દાખલો
- પાન કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ
ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ Next પર ક્લિક કરવાનું રહેશે ત્યારપછી અરજદાર નો ફોટો અપલોડ કરવાનો રહેશે અને બીજી વિગતો પણ ભરવાની રહેશે જેવી કે અરજદાર નું નામ ,અટક,મોબાઈલ નંબર અને ઇમેઇલ.

5) ત્યારબાદ તમારા પાપા કે સબંધી નું નામ લખવાનું રહેશે અને તેનું ચૂંટણી કાર્ડ હોઈ તો તેના નંબર પણ આપવાના રહેશે, ત્યારપછી Next ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું સરનામું દાખલ કરવાનું રહશે. અને રહેઠાણ નો પુરાવો અપલોડ કરવાનો રહેશે જે તમે કોઈપણ એક અપલોડ કરી શકો છો
aLSO READ Voice Typing in Gujarati | Gujarati Speech To Text Offline
રહેઠાણ માટે ડોક્યુમેન્ટ્સ
- ગેસ બીલ
- રાશન કાર્ડ
- લાઈટ બીલ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ

Also read Birds Voice Amazing Technology Touch Anywhere
6) ત્યારબાદ તમે કેટલા સમયથી એ સરનામા ઉપર રહો છો તે ની તારીખ લખવાની રહેશે એ પછી તમારું નામ લખવાનું રહેશે અને કયા સ્થળેથી તમે આ અરજી કરો છો એ શહેર નું નામ લખવાનું રહેશે અને જે તારીખે તમે અરજી કરો છો
એ તારીખ પણ લખવાની રહેશે અને તમારે પછી Next ઉપર ક્લિક કરો ત્યારે તમને જે તમે ફોર્મ ભર્યું છે
એનું Preview જોવા મળશે ત્યારે તમારે તમારી બધી જ વિગત એક વખત ચકાસી લેવી સાચી છે કે ખોટી પછી નીચે કન્ફોર્મ બટન ઉપર ક્લિક કરવાનું
Also read FaceApp : Best Face Editor

7) તમને એક લીલા કલરનું બોક્ષ જોવા મળશે જેમાં તમારા રેફરન્સ લખેલા હશે જે તમારે ખાસ કોઈ પણ જગ્યાએ નોંધી લેવા હવે તમારી ચૂંટણી કાર્ડ માટેની અરજી થઈ ગઈ છે હવે તમે એ રેફરન્સ નંબર થી તમારી પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે એ જાણી શકશો.

ચૂંટણી કાર્ડ માટે સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
ત્યારે એપ્લિકેશન ઓપન કરો ત્યારે નીચે Explore બટન તમને દેખાશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ status of application ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર બાદ તમારે જે રેફરન્સ નંબર આપેલો હતો એ લખવાનો રહેશે
Also read GPSC Recruitment 2023
Check Status ઉપર ક્લિક કરતાની સાથે જ તમને નીચે બધી જ માહિતી જોવા મળશે એ તમારી ચૂંટણી કાર્ડ ની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે

અમને આશા છે કે તમને આ લેખ માં જાણવા મળ્યું હશે કે ચૂંટણી કાર્ડ કેવી રીતે કઢાવવું ઓનલાઇન અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવા મળી હશે, જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેર કરો. અને કોઈ પ્રશ્નો હોઈ તો નીચે કોમેન્ટ કરો.
કલર ચુંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાની સરળ રીત
1. સૌપ્રથમ ભારતીય ચૂંટણીપંચની વેબસાઈટ NVSP (National Voter’s Service Portal) www.nvsp.in પર જાઓ.
2. જો તમે પ્રથમ વખત આ વેબસાઈટ પર મુલાકાત લો છો તો સૌપ્રથમ તમારે આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કાર્ય બાદ તમારે મોબાઈલ નંબર અને પાસવર્ડથી Login કરવાનું રહેશે.
3. લોગીન કર્યા બાદ તમને Download e-Epic નામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
4. એક નવું પેજ ખુલશે.
5. Epic નંબર અથવા રેફરન્સ નંબર નાખીને તમારું રાજ્ય પસંદ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.
6. સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ નીચે તમારા ચૂંટણીકાર્ડ ની માહિતી જોવા મળશે તે ચેક કરીને નીચે સેન્ડ ઓટીપી બટન આપેલ હશે તેના પર ક્લિક કરો.
7. રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો હશે તે લખો.
8. ઓટીપી લખ્યા બાદ નીચે લીલા અક્ષરે OTP Verification Successfully લખેલું આવશે.
9. કેપ્ચા પ્રમાણે ખાનામાં તે કોડ લખો.
10. Download e-Epic ઓપ્શન પર ક્લિક કરો.
Also read Best Voice Screen Lock For Android Mobile
ત્યારબાદ તમારા ડિજિટલ ચૂંટણી કાર્ડનું પીડીએફ વર્ઝન ડાઉનલોડ થશે. તમે પ્રદાન કરવામાં આવશે તે QR કોડનો ઉપયોગ કરીને ડાઉનલોડ કરેલ ચૂંટણી કાર્ડની અધિકૃતતા ચકાસી શકો છો. ચૂંટણી કાર્ડ તમારું છે કે નહીં તે તમે સ્કેન કરીને ચકાસી શકો છો.
કલર ચુંટણી કાર્ડ ડાઉનલોડ લિંક | અહીંથી ડાઉનલોડ કરો |
વોટર હેલ્પલાઇન | અહીંથી મુલાકાત લ્યો |
જેના મોબાઈલ નંબર ચૂંટણી કાર્ડ સાથે જોડાયેલા છે તે દરેક માટે ચૂંટણી કાર્ડ સરળતાથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે.
Also read MYSY Scholarship Yojana 2023
ખાસ નોંધ: અમે વિવિધ માધ્યમોમાંથી આ માહિતી મેળવી છે, તેથી તેની પુષ્ટિ કરવા માટે કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
2 comments