આધાર કાર્ડ પર ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, દસ્તાવેજ નોંધણીમાં થયા મોટા ફેરફાર #📢ગુજરાત: આધાર કાર્ડ પર સરકારનો મોટો નિર્ણય Aadhaar Card
Also read WhatsApp ચેનલો કેવી રીતે બનાવવી
How are you today, friends? Today I have information about updating your Aadhaar card for you, friends. In this post, the information is provided step by step, so you can edit any aspect of your Aadhaar card.
read also age calculator online free
In the area, it is written below in Gujarati, you can see it and you can see the step below to update whether you were online or not.
You will know the step, so whatever you want to change in your Aadhaar card will be done and share more and whatever.
Brothers and friends who need information related to this Aadhaar card send the information of brothers and friends and join our website and get new information.
Also read 👨🏻✈️પોલીસ કોન્સ્ટેબલ 7547 જગ્યાઓ માટે ભરતી
🔥 બિગ અપડેટ્સ
આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ-AEPSના દૂરઉપયોગથી જાહેર જનતાના નાણાના રક્ષણ હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતાં દસ્તાવેજમાં પક્ષકારોના (દસ્તાવેજ લખી આપનાર,
લેનાર તથા ઓળખાણ આપનાર) આધાર નંબરનો ઉલ્લેખ ન કરવા જરૂરી સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમ, નોંધણી સર નિરીક્ષકશ્રી અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.નોંધણી સર નિરીક્ષકે આ સંદર્ભે જાહેર જનતાને જણાવ્યું છે,
કે દસ્તાવેજ નોંધણી વખતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી અર્થે રજૂ કરવામાં આવે તે દસ્તાવેજમાં કોઈપણ પક્ષકારના આધાર નંબરનો ઉલ્લેખ કરવો નહીં અને જો ઉલ્લેખ કરવો જરૂરી જણાય તો આધાર નંબરના માત્ર છેલ્લા ૪ અંકનો જ ઉલ્લેખ કરવો તથા પ્રથમ આઠ અંકોને બદલે ** ** ની નિશાની દર્શાવવાની રહેશે.તેમણે કહ્યું હતું કે, દસ્તાવેજના પક્ષકારો દસ્તાવેજ કરી આપનાર, દસ્તાવેજ કરી લેનાર અને ઓળખ આપનારના ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહેલાંની જેમ જ રજૂ કરવાની રહેશે.
Also read Voice Typing in Gujarati | Gujarati Speech To Text Offline
જ્યારે ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને દસ્તાવેજની સાથે જોડીને તેનો ભાગ બનાવવાને બદલે કચેરીના રેકર્ડ ઉપર જ તેની જાળવણી કરવાની રહેશે.
Also read The Panchmahal District Cooperative Bank Ltd Recruitment 2023
આમ,આધાર કાર્ડને ઓળખના પુરાવા તરીકે રજૂ કરવાની મનાઈ કરવામાં આવી નથી, પરંતુ જાહેર રેકર્ડનો ભાગ ન બને તે હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયેલ દસ્તાવેજનો ભાગ ન બનાવવાની સૂચના સંબંધિતોને આપવામાં આવી છે તેમ, તેમણે વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું #🔥 બિગ અપડેટ્સ

Also read Canva : Photo And Video Editor
What Details can be Updated in the Aadhaar Card Online?
As per the latest developments, you can get the following changed/updated in your Aadhaar card online through the official UIDAI website:
- Name (minor changes),
- Date of birth,
- Address and
- Gender
Also read IDBI Bank Recruitment 2023
How to Update Aadhaar Card Details Online?
Your name, birthdate, address, and gender information can all be updated online. However, in order to make the modifications, your mobile number needs to be connected to your Aadhaar.
read પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023
If you wish to change something in your aadhaar card, such as your name, address, gender, or date of birth, you should follow the instructions below. Once your name has been changed, your aadhaar card will also have been updated. Date of birth will be updated along with the gender in the address.
1: Visit the official website of UIDAI
2: Click on the ‘Update Demographic Data and Check Status’. Log in to the portal using your Aadhaar and the OTP sent to your mobile number.
3: Enter the Aadhaar number and captcha.
4: Click on ‘Send OTP‘.
5: Enter the OTP that is sent to your registered mobile number.
6: Next, select ‘Update Demographics Data’.
7: Select the relevant options on the next page and click on ‘Proceed‘.
8: The changes can be made on the next page. Upload the relevant document next.
9: Next, you must review the details that have been entered.
10: Next, submit the change request. You can use the Update Request Number (URN) to track the status of the address change.
How to Update Mobile Number in Aadhaar Card?
Below are the steps to update the mobile number, follow all the steps and you can also update your mobile number in Aadhaar card.
read જુનિયર ક્લાર્ક અને ઓફિસરની પોસ્ટ માટે ભરતી જાહેર..
1: Visit Aadhaar Seva Kendra.
2: Submit the filled application form. Ensure that the correct mobile number is mentioned on the form.
3: No documents need to be submitted to update the mobile number.
4: The request for the update will be registered.
5: An acknowledgment slip will be provided.
Also read WhatsApp ચેનલો કેવી રીતે બનાવવી
Comment and let us know your thoughts on this information. If you need to update any Aadhaar cards, follow these instructions. If you are unsure of how to do so, comment and let us know in the appropriate section. Do it on message and share additional government information in our website so that you may receive daily updates.
read IDBI બેંકમાં આવી બમ્પર ભરતી જાહેરાત 2023
Receive daily updates, keep up with us, and learn about breaking news. You can also comment and share the content.
One comment