Hello friends, how are you, today I have brought information about a government scheme for you, friends, Vishwakarma Yojana 2023, I have brought information about it, friends, support scheme has been released for artisans doing traditional work here, for which business you will get it, sir, how do you apply? You will get complete information in Gujarati from this post
Also read 💥IDBI બેંકમાં આવી બમ્પર ભરતી જાહેરાત 2023
પીએમ વિશ્વકર્મા યોજના 2023, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી, કોને લાભ મળશે, અધિકૃત વેબસાઈટ, ફાયદાઓ, ડોક્યુમેન્ટ્સ, હેલ્પલાઈન નંબર (PM Vishwakarma Yojana In Gujarati, Online Apply,Official Website, Helpline Number)
Also read Canva : Photo And Video Editor
Pradhan Mantri Vishwakarma Yojana 2023

13,000 crore rupees will be spent on the Prime Minister Vishwakarma Kaushal Samman Yojana from the financial year 2023-24 to 2027-28. About 30 lakh traditional artisans across the country will benefit under this scheme. In the first phase of the scheme, workers will get a loan of Rs 1 lakh at 5% interest rate. Also, in the next phase, this amount will be increased to 2 lakh rupees.
Also read વરસાદ બાદ ગુજરાતમાં તબાહીના દર્શ્યો
Here below are different types of businesses in which you can avail government assistance under this scheme if you are doing all the below mentioned businesses.
- સુથાર
- લુહાર
- કુંભાર
- કડિયા
- વાણંદ
- દરજી
- ધોબી
- સોની
- મોચી
- માળી (ફુલોની માળા બનાવનાર)
- હથોડી અને ટુલકિટ બનાવનાર
- શિલ્પકાર
- નાવડી બનાવનાર
- ઢિંગલી અને રમકડાંની બનાવટ(પરંપરાગત)
- સાવરણી બનાવનાર
- માછલી પક્ડવાની જાળી બનાવનાર
- તાળાં બનાવનાર
- ચપ્પુ બનાવનાર
Also read મોબાઈલ માં કોમ્પ્યુટર જેવા ફોટા એડિટ કરવા માટેનું બેસ્ટ એપ
Eligibility
ઉંમર લઘુતમ ૧૮ વર્ષ
કુટુંબ દીઠ એક સભ્યને લાભ
છેલ્લા પાંચ વર્ષમાં સ્વરોજગારી/વવસાયિક વિકાસ માટે લોન લીધેન ન હોવી જોઈએ.
સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો પાત્ર થશે નહિ.
read also IDBI બેંકમાં આવી બમ્પર ભરતી જાહેરાત 2023
Documents
- આધારકાર્ડ
- બેંક ડિટેલ્સ
- મોબાઈલ નંબર
- રાશનકાર્ડ
Also read જુનિયર ક્લાર્ક અને ઓફિસરની પોસ્ટ માટે ભરતી જાહેર..
Registration
- CHC સેન્ટર, ઈગ્રામ સેન્ટર તથા ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરવા નીચે આપેલ લિંક ઓપન કરો.
To read about this scheme in the area here below also provides a PDF file in which you can see the complete information is given in Gujarati only.
મહત્વપૂર્ણ લિંક
વિગતવાર માહિતીની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
Benefits
The information about which you will get benefits for this scheme is given below, you can see step by step one by one topic which you will get benefits under this scheme.
1. રજીસ્ટ્રેશન બાદ લાભાર્થીને પી.એમ.વિશ્વકર્મા સર્ટીફિકેટ અને આઈ.ડી. કાર્ડ
2. કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીઓને રૂ.૧૫૦૦૦/- ની ટુલકિટનો લાભ
3. રૂ.૫૦૦/- ના સ્ટાઈપેન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ
4. તાલીમ બાદ લાભાર્થીને ૧૮ મહિનાની મુદત માટે ૧૦૦૦૦૦/- સુધીની કોલેટરલ ફ્રી લોન
5. પ્રથમ લોન પૂર્ણ કર્યા બાદ સ્ટાઈપેન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ ને બીજી ૩૦ મહિનાના સમયગાળા માટે રૂ.૨૦૦૦૦૦/- સુધીની લોન
6. ૧૦૦(માસિક) વ્યવહારો માટે રૂ.૧/- પ્રતિ ડીજીટલ ટ્રાન્ઝેક્શન દરે પ્રોત્સાહન તથા અન્ય લાભો.
PM Vishwakarma Kaushal Samman Yojana Pradhanmantri Vishwakarma Yojana 2023 Eligibility |
Age minimum 18 years
Benefit to one member per family
Loans should not have been taken for self-employment/business development in the last five years.
A Government servant and his family members will not be eligible.
The artisans and craftspeople will receive PM Vishwakarma Certificate and PM Vishwakarma ID Card. A unique digital number shall be created and reflected on the certificate and the ID Card.
read also Bobble Keyboard Android App
The certificate shall enable the applicant’s recognition as a Vishwakarma and shall make them eligible to avail all the benefits under the PM Vishwakarma Scheme.
Also read Download Fake GPS GO Location Spoofer Latest Android Application Free
The PM Vishwakarma Certificate and ID Card will be provided digitally as well as in physical form to the beneficiaries.
4 thoughts on “Pradhanmantri Vishwakarma Yojana 2023”